ઝંખના કરી છે

ઝંખના કરી છે
હા, એક તારી ઝંખના કરી છે.
સહરાના રણની તરસથી વધુ,
પૃથ્વીવલ્લભની તીક્ષ્ણ આંખોની
જ્વાળાથી યે વધુ,
કોઈ શાયરની દાસ્તાન-એ-ગમ શી
કલમથી યે વધુ,
ઘૂઘવાટા કરતા મસમોટા સમંદરના
મૌનથી વધુ,
ઢળતી સાંજનો કેસરિયો
રંગ બનીને
અંધારી રાતે ચિક્કાર- કારાગાર બની
જીવનથી, શ્વાસોથી,
રુદયથી હદપાર,
એક તારી ઝંખના કરી છે,
અનિમેષ, અમીટ, અગાધ,
અપાર, અહર્નિશ,
અનંત સુધી મટી જઈને તારી
ઝંખના કરી છે,
ઓહ ! એક મારા
‘એ’ની જ ઝંખના….

વાઘેલા ભાગ્યશ્રીબા

Advertisements

6 thoughts on “ઝંખના કરી છે

  1. અંધારી રાતે ચિક્કાર- કારાગાર બની
    જીવનથી, શ્વાસોથી,
    રુદયથી હદપાર,
    એક તારી ઝંખના કરી છે,… વાહ સુંદર અછાંદસ !!

  2. તારી ઝંખના કરી છે.
    સહરાના રણની તરસથી વધુ,… sundar….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s