સતત દે છે

દોડવું, હાફવું , સતત દે છે,
સત્યને કાયમી લડત ,દે છે.

લોહી-તરસ્યા દઈ સગા ઘરના,
પારકાની વળી, મમત દે છે.

માંગવાથી નથી કશું મળતું,
ત્યાગશો તો ખુદા ,તરત દે છે.

ભેંટ આપી હતી કદી જે મેં,
કેમ જાણે મને પરત દે છે?

આ ગઝલ દઈને તેં કર્યું એવું,
સંત-સન્યાસીને જગત દે છે!

– નીરવ વ્યાસ

Advertisements

7 thoughts on “સતત દે છે

  1. Saras…
    માંગવાથી નથી કશું મળતું,
    ત્યાગશો તો ખુદા ,તરત દે છે.

  2. વાહ ખફીફમાં સરસ ગઝલ

    દરેક શૅર માણવા જેવા

  3. માંગવાથી નથી કશું મળતું,
    ત્યાગશો તો ખુદા ,તરત દે છે…. વાહ

    દરેક શે’ર માણવાલાયક.. !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s