છંદ – ૩૦

છંદ – ૩૦

ખંડિત છંદ – ગાગાગાગા ગાગાગાગા ગાગા
આ છંદ ખંડિત ગણ ગાગા ના આવર્તનોથી બને છે.

આ છંદમાં શ્રી પંચમ શુક્લની એક સુંદર ગઝલ મળે છે….

સોબત સૈ-ની :
ભાગોળેથી ભેંસ વળી છે પાછી,
ભીનેવાને સાંજ ઢળી છે પાછી.

ઝીણી નજરે અરુંધતીને ઝાંખું,
દૂધી સાથે દાળ ગળી છે પાછી.

ફંફોસી લઉં ગજવે બીડી-બાકસ,
વાતચીત પર રાખ વળી છે પાછી.

નીરવ રાત્રિને તમરું થઈને સૂંઘું,
રાતરાણીની ખૂલી કળી છે પાછી.

ઊંડળ લઈ લઉં ચંદ્ર મોગરા ચૂમી,
સોબત સૈ-ની માંડ મળી છે પાછી.

0

આમ કેટલાક છંદોની ચર્ચા કરી અહીં વિરમું છું.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s