આ રસ્તે

આવે સો અંતરાય આ રસ્તે,
ક્યાંથી સરખું ચલાય આ રસ્તે.

માર્ગ આખો લાગે ઉબડખાબડ,
પગરવ ના સંભળાય આ રસ્તે.

સાથી કે સંગ કોઈ ના હો તો,
રાહ ધીમે કપાય આ રસ્તે.

કાળજીથી ડગ માંડજો આગળ,
ભૂલથી જો વળાય આ રસ્તે.

રાહબર કોઈ જો મળી જાયે,
સાચી દિશા જવાય આ રસ્તે.

પ્રવીણ શાહ

Advertisements

2 thoughts on “આ રસ્તે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s