…આ રસ્તે

કોઈનું છે મકાન આ રસ્તે,
કોઈના ‘દો જહાન’ આ રસ્તે.

કોઈ આવી જુએ છે સપનાઓ,
કોઈનું આસમાન આ રસ્તે.

કોઈને છે શરાબની આદત,
કોઈ ચાવે છે પાન આ રસ્તે.

કોઈ પોતાની મસ્તીમાં જીવે,
કોઈ રાખે ગુમાન આ રસ્તે.

કોઇએ જિંદગી બનાવી છે,
કોઈ છે મહેરબાન આ રસ્તે.

પ્રવીણ શાહ

Advertisements

2 thoughts on “…આ રસ્તે

  1. આવા રસ્તે ચાલવાની બહુ મજા આવે

    મજાની ગઝલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s